SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પૂજાસ ગ્રહ સાથે નીચ ગેાત્ર ખાંધે નહિ કબહુ, કરે ઉચ્ચ ગાત્રના મંધ; ગાઢ કર્માંધ શિથિલ હાવે, ઉત્તરાધ્યયને પ્રશ્ન ધ જિનપ૦ ૫ י મનશુધ્ધે . એ પદને આરાધી, જિમ્મૂતકેતુ જિન હેાવે; વિજય સૌભાગ્યલક્ષ્મીર સ ંપદ, પરમાનંદ જોવે જિનપ૦ ૬ મત્ર ૐ હ્રી શ્રી પરમાત્મને અનંતાન’તજ્ઞાનશક્તયે જન્મ જરા-મૃત્યુ-નિવાર્ણીય શ્રીમતે અહુ તે જલ ચંદન પુષ્પ ધૂપ' દ્વીપ' અક્ષત' નૈવેદ્ય ફલ' યજામહે સ્વાહા. મુખ્ય છે. વૈયાવચ્ચ ગુણુ અપ્રતિપાતી છે, એમ જિનાગમમાં હિતશિક્ષારૂપે કહેલ છે. ૪ વૈયાવચ્ચ કનાર આત્મા નીચગેાત્ર કારે પણ બાંધત નથી. ઉચ્ચગેાત્રના જ મધ કરે છે. તેને જે કર્માંધ ગાઢ ડાય છે તે શિથિલ થાય છે એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે. ૫ મનની શુદ્ધિથી એ પદનું આરાધન કરી શ્રી જિભૂતāતુરાજા તી''કરપદવી પામ્યા છે. અને વિજય–સૌભાગ્યરૂપ લક્ષ્મી અને સૂરિપણાની સંપદા પામી પરમાનંદપદને જોઇ શકયા છે. ૬ મંત્રના અથ-પ્રથમપદપૂજાને અંતે છે, તે મુજબ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy