SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ વિશસ્થાન કદની પૂજા–સાથે ૨૪૫ શ્રુત એહિ મનપર્યવ જિનજી, છમિત્થા વીતરાગી; કેવળી જિનેને વચન અગોચર, મહિમા જિન વડભાગી. જિનપદo ૨ જિનવર સૂરિ વાચક સાધુ, બાલ થિવિર ગિલાણી; તપસી ચિત્ય શ્રમણ સંઘ કેરી, વૈયાવચ્ચ ગુણખાણી, જિનપદo ૩ ગુણજન દશનું વૈયાવચ્ચ કીજે, સહુમાં જિનવર મુખ્ય; વૈયાવચ્ચ ગુણ અપડિવાઈ, જિન આગમ હિત શિખ્ય. જિનપદ૦ ૪ તેને જાણે. એ પદને ધારણ કરનારા આત્મસ્વરૂપમાં રમણતા કરનારા સુવિલાસી હોય છે. જેઓ ૧ળ કષાયને જીતેઆત્માથી દૂર કરે તે જિન-કેવળી થાય છે આવા જિનપદને વારંવાર જપીએ અને ભજીએ. કારણ કે તે પદ અતિસુખદાયી છે. ૧ શ્રુતજ્ઞાની (ચૌદપૂવી) જિન કહેવાય, અવધિજ્ઞાની જિન કહેવાય; મનઃપય જ્ઞાની જિન કહેવાય, વીતરાગ પરમાત્મા છસ્થપણમાં હોય ત્યારે દ્રવ્ય જિન કહેવાય, સામાન્ય કેવળી પણ જિન કહેવાય. આ જિનપદ મેટા સૌભાગ્યવાળું છે, તેને મહિમા વચનને અગોચર છે. ૨ - જિનેશ્વર, સૂરિ, ઉપાધ્યાય, સાધુ, બાળમુનિ, સ્થવિર ( વૃદ્ધમુનિ), ગ્લાન મુનિ, તપસ્વી, ચૈત્ય અને શ્રમણ સંઘ એમની વૈયાવચ્ચ ગુણની ખાણુરૂપ છે. ૩ એ દશ ગુણિજનની વૈયાવચ્ચ કરીએ. એ બધામાં જિનેશ્વર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy