________________
૨૪૨
પૂજાસંગ્રહ સાથ
પંદરમી ગાયમપદ પૂજા દુહા
કે છઠ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભપાત્ર કા નહિ, નમા નમા ગાયસસ્વામ. ૧
હાળ
( દાદાજી માહે દન દીજે હા—એ દેશી )
દાન સુપાત્રે દીજે હા ભવિયા ! દ્વાન સુપાત્રે દીજે. (એ આંકણી) લબ્ધિ અઠાવીશ જ્ઞાની ગાયમ, ઉત્તમ પાત્ર કહીજે. હા ભવિયા ૧ મુહૂત્ત માં ચૌદપૂરવ રચિયાં, ત્રિપદી વીરથી પામી; ચૌદશે. બાવન ગણધર વાંઘા, એ પદ્મ અંતરજામી.
હા ભવિયા૦ ૨
દુહાના અ—છઠ્ઠુ છઠ્ઠ તપનું પારણું કરનાર, ચાર જ્ઞાનને ધારણ કરનાર, ગુણુના ઘર એવા ગૌતમસ્વામી સમાન ખીજું કોઇ શુભ પાત્ર નથી. એવા ગૌતમસ્વામીને નમસ્કાર થાઓ, ૧
ઢાળના અ—હે ભવ્યજીવ ! સુપાત્રે દાન આપીએ. અઠ્ઠાવીશ લબ્ધિના ધારક, ચાર જ્ઞાની એવા શ્રી ગૌતમસ્વામીને ઉત્તમ પાત્ર કહીયે. ૧
Jain Education International
એક મુહૂત્તમાં જેમણે વીર પરમાત્મા પાસેથી ત્રિપદી (ઉપન્ગેઈ વા, વિગમેઈ વા, ધુવેઇ વા ) પામીને ચૌદ પૂર્વની રચના કરી એવા શ્રી ગૌતમસ્વામીને વાંદવાથી ચાવીશે પ્રભુના ચૌદસે બાવન ગણધરને વાંઘા એમ સમજવુ', ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org