SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વિશસ્થાનક પદની પૂજા-સાથે ૨૪૧ ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્ના તપગુણ ભરિયા હો પ્રાણું. તપ૦ ૫ પ ભેદ બાહિર તપના પ્રકાશ્યા, અત્યંતર ષડૂ ભેદ, બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ હો પ્રાણું. ત૫૦ ૬ કનકકેતુ એહ પદને આરાધી, સાધી આતમકાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ હે પ્રાણું. ત૫૦ ૭ મંત્ર ૩હું શ્રી પરમામને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુનનિવારણય શ્રીમતે અહં તે જલં ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા, તપગુણથી ભરેલા હતા તેમને વીર પરમાત્માએ ચૌદ હજાર મુનિઓમાં શ્રેષ્ઠ કહ્યા હતા. ૫ બાહ્યતપના છે ભેદ છે અને અત્યંતર તપના છ ભેદ છે એમ બાર ભેદે તપ કરવાથી પ્રાણુની અનેક પ્રકારની ઈચ્છાઓ સફળ થાય છે. ૬ કનકકેતુરાજા એ પદને આરાધી, આત્માનું કાર્ય સાધી ઉત્તમ એવા તીર્થંકરપદને અનુભવી સૌભાગ્યલક્ષમી- મોક્ષલકમીના મહારાજ થયા છે ૭ મંત્રનો અર્થ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy