SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે તા એ તપ આચરણ ન મૂકે, અનંતગુણા તપ મહિમા હૈ। પ્રાણ, ત૫૦ ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર, ૨૪. પૂવભવ મિજિનના; સાધવી લખમણા તપ નવ ફળીયું, દંભ ગયે! નહિ મનને! હા પ્રાણી, તપ૦ ૩ અગ્યાર લાખ તે એંશી હજાર, પાંચશે પાંચ દિન ઉષ્મા; નંદનઋષિએ માસખમણ કરી, કીધાં કામ પુન્ના હૈ। પ્રાણી, તપ૦ ૪ તપ પિયા ગુણરત્ન સંવત્સર, ખધક ક્ષમાના દરિયા; મુક્તિ છે એમ ચાક્કસ જાણે છે, તે પણ તપની આચરણા મૂકતા નથી. કારણ કે તપના મહિમા અનંતગુણા છે. ૨ પીઠ અને મહાપીઠ મુનીશ્વર તથા મલ્લીનાથપ્રભુના પૂર્વ ભવના જીવ અને લક્ષ્મણાસાધ્વી એમને તપ કરવા છતાં ફળીભૂત થયા નહિ. કારણ કે તેમના મનમાંથી દંભ ગયા ન હતા. ભપૂર્વક તપ કરવામાં આવે તે તે ફળીભૂત થાય નહીં. ૩ નંદનઋષિ ( શ્રી મહાવીર પરમાત્માના જીવ ૨૫ મા ભવમાં નંદનઋષિ હતા) એ ૧૧૮૦૫૦૦ માસખમણુ કર્યાં જેમાં માત્ર પાંચ દિવસ એછા હતા. આ પ્રમાણે તેમણે તપ કરીને પોતાના કને ક્ષય કરવારૂપ કામ સ પુર્ણ પણે કર્યું. ૪ ક્ષાસમુદ્ર એવા ખ'ધકમુનિએ ગુણરત્નસાંવત્સર નામે તપ કર્યાં હતા. તેમ જ ધન્ના અણુગાર (ધના ાકઢી ) કે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy