________________
२३६
પૂજાસંગ્રહ સાથે
તેરમી ક્રિયાપદ પૂજા
| દુહ આત્મબોધ વિણ જ ક્રિયા, તે તો બાળક ચાલ; તત્ત્વારથથી ધારિયે, નમે ક્રિયા સુવિશાળ.
હાથી ( સુણ બહેની પિયુ પરદેશી—એ દેશી ) ધ્યાન ક્રિયા મનમાં આજે, ધર્મશુકલ થાયીજે રે; આત્તરીનાં કારણ કિરિયા, પચવીશને વારી જે રે,
ધ્યાનકિયા ભજે નિશદિન પ્રાણી. ૧ (એ આંકણી) કંચનકાંતિ પરમેષ્ઠીરૂપે, લોકાલોક પ્રમાણ રે; સવ શાંતિકર ભાળ ઠેકાણે, ધ્યાવો પ્રણવ ગુણખાણ રે.
ધ્યાન ૧
દુહાને અથ–આત્મબોધ વગરની જે ક્રિયા છે તે તે બાળકની ચાલ જેવી છે. તત્ત્વાર્થ આદિ ગ્રંથેથી આત્મબંધ ધારીએ અને અત્યંત વિશાળ એવા ક્રિયાપદને નમસ્કાર કરીએ
હાળને અથ–ધ્યાનક્રિયા મનમાં ધારણ કરીએ. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધયાઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના કારણભૂત પચીશ ક્રિયાઓને દૂર કરીએ. હે પ્રાણુ! તમે રાત્રિ દિવસ ધ્યાનકિયાને ભજે. ૧
જેમનું સ્વરૂપ લે કાલોકમાં વિસ્તાર પામેલું છે એવા સુવર્ણની કાંતિમય પંચપરમેષ્ઠિરૂપ પ્રણવ–ૐકારને સર્વ શાંતિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org