SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ વિશસ્થાનક પદની પૂજા સાથે ૨૩૭ તેર કિયાઠાણું તેર કાયિા તજી, કરણુસિત્તરી ભજીએ રે; યોગ અડદિદિ સમ્યફ કિરિયા, આતમ સુખકર જજીએ રે. ધ્યાન ૩ પહેલી ચઉદિદિ જ્ઞાનાધારે, રનવ્રયાધારે ચાર રે; અડ કમક્ષ ઉપશમે વિચિત્રા, ઓઘદષ્ટિ બહુ પ્રકાર રે ધ્યાન ૪ વિષ ગરલ હીનાદિક વાર, તહેતુ અમૃત ધારે રે. પ્રીતિ ભક્તિ વચન અસંગ, શુભ પરિણતિ સુધારે રે, ધ્યાન ૫ કરનાર ભાસ્થળે-કપાળને ઠેકાણે સ્થાપન કરી ગુણના સ્થાન રૂપ તેનું ધ્યાન કરીએ. ૨ તેર ક્રિયાના સ્થાનકે અને તે કાઠીઆને તજીને કરણસિત્તરીના ૭૦ ભેદને સેવીએ. ગની આઠ દષ્ટિ તેમજ આત્માને સુખકર એવી સમ્યકત્વપૂર્વકની સંયમની ક્રિયાને પૂછએ-તેનું સેવન કરીએ. ૩ આઠ દષ્ટિમાં પહેલી ચાર દૃષ્ટિમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી તે જ્ઞાનાધારે કહેલી છે અને બીજી ચાર દષ્ટિ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને આધારે કહેલી છે. આઠ કર્મના ક્ષય તથા ઉપશામથી તેના વિચિત્ર ભેદે થાય છે અને એઘદૃષ્ટિ તે ઘણા પ્રકારની કહેલી છે. ૪ વિષ, ગરલ અને હીન વગેરે અનુષ્ઠ નેને છોડી તસ્કેતુ અને અમૃડા અનુષ્ઠાનને ધારણ કરો તેમજ પ્રીતિ, ભક્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy