________________
૨૩૪
પૂજાસંગ્રહ સાથે
દશ અવસ્થા કામની,
| વેવીશ વિષય હરંત હો વિનીત; અઢાર સહસ શીલાંગરશે,
બેઠા મુનિ વિચરંત હો વિનીત. ના૩ દ્રવ્યથી ચાર દારા તજે,
ભાવે પરપરિણતિ ત્યાગ હો વિનીત; દશ સમાહિઠાણ સેવતાં, - ત્રીશ અખંભ નામ યાગ હો વિનીત, ના. ૪ દીયે દાન સેવન કેડીનું,
કંચનત્ય કરાય હો વિનીત; તેહથી બ્રહ્મવત ધારતાં,
અગણિત પુણ્ય સમુદાય હે વિનીત, નમે. ૫
(મન-વચન-કાયાના) વેગથી પરિહરે–ત્યાગ કરે. એ રીતે એના ગુણના ધામરૂપ અઢાર ભેદો થાય છે. ૨ - બ્રહ્મવ્રતધારી જીવ કામની દશ અવસ્થા અને પાંચ ઇદ્રિચેના ગ્રેવીશ વિષ (૮ સ્પર્શ, ૫ રસ, ૨ ગંધ, ૫ વર્ણ અને સચિન-અચિત્ત ને મિશ્ર એમ ત્રણ જાતના શબ્દ) જાણીને તેને દૂર કરે. અઢાર હજાર શીલાંગરૂપ રથમાં બેસીને મુનિ મહારાજા વિચરે. ૩
બ્રહ્મત્રતધારી દ્રવ્યથી ચાર પ્રકારની (કુમારિકા, કુશાંગના, વિધવા અને વેશ્યા) સ્ત્રીઓને તજે અને ભાવથી પરપરિણતિને ત્યાગ કરે, દશ સમાધિસ્થાનને સેવે અને ત્રીશ પ્રકારના અબ્રાને ત્યાગ કરે. ૪
કરાડ સેનૈયાનું દાન આપે અને સોનાનું ચૈત્ય કરાવે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org