SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનક પદની પૂજા–સાથે ૨૩૩ બારમી બ્રહ્મચર્ય પદ પૂજા હાલ જિનપ્રતિમા જિનમંદિર, કંચનનાં કરે જેહ, બ્રહ્મત્રતથી બહુ ફળ લહે, નમો નમો શિયલ સુદેહ. ( કર્યું જાણું કેવું બની આવહી-–એ દેશ ) બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન હે વિનીત: શિયળ સુરત રાખવાનું કહી નવવા ભગવાન છે વિનીત, નમે નમે બંભવયધારિણું (એ આંકણી) કૃત કારિત અનુમતિ તજે, | દિવ્ય ઔદારિક કામ હે વિનીત; ત્રિકરણાગે એ પરિહરે, ભેદ અઢાર ગુણધામ હો વિનીત, નમેo ૨ દુહાને અથ–શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનમંદિર કંચનના કરાવે તેના ફળ કરતાં પણ બ્રહ્મચર્યથી વધારે ફળની પ્રાપ્તિ થાય છે. એવા શિયળવંતના ઉત્તમ દેહને નમસ્કાર થાઓ. ૧ ઢાળને અથ–સર્વ વ્રતમાં મુકુટ સમાન એવા બ્રહ્મચર્ય પદની પૂજા કરીએ. શિયળરૂપી કલ્પવૃક્ષની રક્ષા કરવા માટે ભગવાને નવ વાડો કહી છે હે વિનીત આત્મા! બ્રહ્મવ્રતધારીને નમસ્કાર કરે. ૧ દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક એમ બે પ્રકારના કામભેગને કૃત, કારિત અને અનુમતિ એ ત્રણ પ્રકારે ત્રિકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy