SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે સર્વસંવર ચારિત્ર લહી, પામે અરિહા હે સહિ મુક્તિનું રાજ; અનંતરકારણ ચરણ છે, શિવપદનું હૈો નિશ્ચય મુનિરાજ ચાલે ૬ સત્તરભેદ સંયમતણાં, ચરણસિત્તરી છે કહી આગમમાંહિ, વરુણદેવ જિનવર થયો, વિજયલક્ષ્મી હે પ્રગટે ઉછાહિ. ચારુ છું મંત્ર » હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજ-મૃત્યુ નિવારણ્ય શ્રીમતે હું તે જલં ચંદન પુષ્પ ધૂપં દીધું અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. સંયમથી શુકલ પરિણામની વૃદ્ધિ થવાથી ક્ષણમાં સિદ્ધિપદને પણ જીવ પ્રાપ્ત કરી શકે છે. એ અરિહંત પણ સર્વસંવરરૂપ ચારિત્ર અમીને મુક્તિનું રાજ્ય પામે છે. નિશ્ચયથી શિવપદનું અનંતર (નજીકનું) કારણું ચારિત્ર છે અને તેને પાળનારા મુનિરાજ છે. ૬ " સંયમના મુખ્ય ભેદ સત્તર કહ્યા છે. તેમજ ચરણસિત્તરી રૂપ ૭૦ ભેદ પણ આગમમાં કહ્યા છે. આ પદનું આરાધન કરવાથી વરુણદેવ તીર્થંકરપદવી પામેલ છે અને તેમને ઉત્સાહપૂર્વક વિજયલક્ષમી પ્રગટી છે. ૭ મંત્રને અર્થે પ્રથમ પદપૂજાને અંતે છે, તે મુજબ જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy