________________
સ્નાત્ર-પૂજા સા
શત્રુંજય સમેા તીર્થ નહિ, રીખવ સમેા નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિં, વળી વળી વંદુ તેહ. ર સિદ્ધાચળ સમરું સદા, સાડ઼ દેશ માજાર; મનુષ્યજન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૩ ઈચ્છામિ ખમાસમણા, 'દિઉં. જાવણિજાએ, નિસીદુિઆએ સત્યએણ વંદામિ.
(એમ ત્રણવાર ખમાસમણા દેવાં )
શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન ઇચ્છાકારેણ સ ંસિદ્ધ ભગવન્ ! ચૈત્યવંદન કરું ઈચ્છ જગચિ'તામણિ જગનાહુ, જગગુરૂ જંગરક્ખણ; જગમ ધવ જગસત્થવાહ, જગભાવવિઅક્ખણ, અઠ્ઠાવયસ’વિયરૂપ, કમ્મટ્ઠવિણાસણ; ચવીસપિ જિવર, જયતુ અપ્પડિયસાસણ, ૧
શત્રુંજય સમાન બીજું કાઈ તીથ નથી. શ્રી ઋષભદેવ સમાન કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી સમાન કઈ ગુરુ નથી. તેઓને હું વારંવાર વંદન કરું છું. ૨
સૌરાષ્ટ્ર દેશમાં આવેલ શ્રી સિદ્ધાચળ ગિરિરાજનું હું હમેશા સ્મરણુ કરું છું.. મનુષ્યજન્મ પામીને હજારાવાર વદન કરું છુ. ૩
અ—ડે ક્ષમાશ્રમણ ! મારા શરીરની શક્તિ સહિત તથા પાપવ્યાપારના ત્યાગ કરીને આપને વાંદવાને ઈચ્છું છું. અને મસ્તકે કરીને વાંદુ છું.
ચૈત્યવ`દનના અં—આપની ઈચ્છાપૂર્વક હૈ જ્ઞાનવંત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org