________________
સ્નાત્ર-પુજા સાથ
કમ્મભૂમિહિ` કમ્મભૂમિહિ' પઢમસ થયણ, ઉક્રોસય સત્તરિસય, જિણવરાણ વિહરત લમ્ભઈ, નવાડિ’િકેવવિલણ, કાડિસહસ્સ નવ સાહૂ ગમ્મઇ, સરૂપ જણવર વીસ મુણિ, બિહું કેાડિહુિં વરનાણુ, સમણુહુ કાર્ડિ સહુસ દૃઅ, થુણિઈ નિચ્ચવિહાણિ. ૨ જયઉ સામિય જયર સામિય રિસહુ સત્તુ જિ, ઉર્જિંતિ પહૂ નેમિજિણ, જય વીર સચ્ચરિમ’ડણ; આદેશ આપે. હું ચૈત્યવંદન કરવાને ઇચ્છું છું. આપની આજ્ઞા પ્રમાણ છે.
ભવ્ય જીવાને ચિંતામણિરત્નસમાન, ભન્યજીવાના નાથ, સમસ્ત લાફના હિતાપદેશક, છજીવનિકાયના રક્ષક, સકલ જગના ખાંધવ, મે ક્ષાભિલાષીના સા વાડુ, ષડૂદ્રવ્ય અને નવતત્ત્વનુ' સ્વરૂપ કહેવામાં વિચક્ષણ, અષ્ટાપદ પર્યંત ઉપર સ્થાપન કર્યાં છે બિંબ જેમના. અષ્ટકમ ના નાશ કરનારા એવા ચાવીશે તીર્થંકરા જયવંતા વત્તો, જેમનુ' શાસન કેઈથી હણાય નહીં એવુ છે. ૧
અસિ, મષી અને કૃષિક જ્યાં વર્તે છે એવા કમ ભૂમિના ક્ષેત્રને વિષે, પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટપણે એકસે। સીત્તેર તીકા વિચરતા પામીએ. કેવળજ્ઞાની નવ ક્રોડ અને નવ હજાર ક્રોડ સાધુએ હાય એમ સિદ્ધાંતથી જાણીએ. વત્તમાનમાં શ્રી સીમધરસ્વામી વગેરે વીશ તીથરા અને શ્રેષ્ઠ કેવળજ્ઞાનના ધરનારા એ ક્રોડ મુનિ તથા બે હજાર ક્રોડ સાધુએ હાય, તેમની નિરંતર પ્રભાતે સ્તવના કરીએ. ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org