________________
સનાત્ર–પૂજા સાથે
કુહે
મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમે હૈતસિદ્વાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:
કુસુમાંજલિ-ઢાળ અપ૭રમંડલી ગીત ઉચારા, શ્રીગુભવીરવિજય જયકારા,
કુસુમાંજલિ મેલો સર્વ જિમુંદા. ૧૫ ( સર્વ જ્ઞાત્રિયાઓએ પ્રભુના જમણા અંગુઠે કુસુમાંજલિ મૂકવી. )
( પછી શત્રુંજયના નીચેના દુહા બેલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા કરતાં પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતા મણિ ચૈત્યવંદન શરુ કરવુ. )
એકેકે ડગલું ભરે, શત્રુંજયે સમે જેહ; રાખવ કહે ભવ કોડનાં, કામ અપાવે તેહ. ૧.
વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં વીશ જિનેશ્વરે વિચરે છે. તેમની ભક્તિપૂર્વક મે પૂજા કરી. તે શ્રી સંઘનું કલ્યાણ કરનાર થાઓ. ૧૫
અપ્સરાઓના સમૂહે વિજયવંત શ્રી શુભ વીર પરમાત્માના ગીત ગાયા. તે રીતે સર્વ જિનેશ્વરેને કુસુમાંજલિ મૂકે. ૧૬
દહાઓનો અથ–કવિશ્રી ઋષભદાસજી કહે છે કેશ્રી શત્રુંજય ગિરિરાજની સન્મુખ ભાવપૂર્વક એકેક ડગલું ભરતા કેડે ભવનાં એકઠાં થયેલાં કર્મો ક્ષય થાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org