________________
પૂજાસંગ્રહ સાથે
--
.
.
વસ્તુદ હુવર્ણકાલે હવેણુકાલે, દેવદાણવ સમુચિય, કુસુમાંજલિ તહિં સંવિય, પરંત દિસિ પરિમલ સુગંધિય; જિણાયકમલે નિવડેઇ, વિડ્યૂહર જસ નામમંતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરે, ચઉવિહ સંઘ વિશેષ,
- કુસુમાંજલિ મેલે ચઉવીસ જિપ્સદા. ૧૩ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાઘુભ્ય:
કુસુમાંજલિ-ઢાળ અનંત ચઉવીસી જિનજી જુહારું વર્તમાન ચઉવીસી સંભારું;
કુસુમાંજલિ મેલે ચાવીસ જિમુંદા. ૧૪ મેરુપર્વત ઉપર પરમાત્માને લઈ જઈ ન્હાવરાવી દે અને દાન ભેગા થઈ દશ દિશાઓમાં જેની સુગંધી પ્રસરી રહી છે એવી કુસુમાંજલિ શ્રી જિનેશ્વરના ચરણકમળમાં સ્થાપના કરે છે. જે પરમાત્માને નામરૂપ મંત્ર સર્વ વિદનેને હરણ કરનાર છે તેવા અનંત વીશીના જિનેશ્વરના ચરણકમળમાં સઘળાય ઇંદ્રો કુસુમાંજલિ મૂકે છે. તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘને સુખકારી છે. એવી કુસુમાંજલિ વીશ જિનેશ્વરના ચરણકમળમાં મૂકે. ૧૩
અત્યાર સુધીમાં થયેલ અનંત વીશીને જિનેશ્વરોને હું નમસ્કાર કરું છું. વર્તમાન વીશીના જિનેશ્વરેને સ્મરણ કરી ચેવીશે તીર્થ કરને કુસુમાંજલિ મૂકે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org