________________
વીશસ્થાનપદની પૂજ સાથે
% શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્ય-નિવારણાય શ્રીમતે અહલે જલ, ચંદનં, પુષ્પ, ધૂર્ય, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ યજામહે સ્વાહા.
દશમી વિનયપદ પૂજા
શૌચમૂળથી મહાગુણ, સર્વ ધર્મને સાર; ગુણ અનંતનો કંદ એ, નમે વિનય આચાર.
૧
( માળા કિહાં છે રે–એ દેશી ) વિનયપદ દશમું પ્રકાશ્ય, પંચ ભેદ સામાન્ય રે; દશાવિહ તેરે પ્રકારે જાણે, બાવન ભેદ વિધાને રે. - વિનયપદ સેવે રે, અરિહંતા જિહાં મુખ્ય વિ૦ ૧
સમ્યગદર્શન પદનું સેવન કરવાથી હરિવિક્રમ રાજા તીર્થકરપદ પામ્યા છે. અને વિસ્તારવાળી સૌભાગ્યલક્ષમીને પામ્યા છે. ૧૦
મંત્રને અથ–પ્રથમપદપૂજાને અંતે છે તે મુજબ જાણવે.
કુહાને અર્થ–શૌચમૂળ ધર્મ કરતાં પણ મહાગુણવાન અને સર્વધર્મના સારભૂત તેમજ અનંતગુણના મૂળરૂપ એવા વિનય આચારને નમસ્કાર થાઓ. ૧
વાળને અથ–વિનયપદ દશમું કહ્યું છે. તેના સામાન્ય પાંચ ભેદ છે વિશેષથી દશ ભેદ, તેર ભેદ તેમજ બાવન શેર છે એવા વિનયપદને છે. જેમાં અરિહંતને વિનય સખ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org