________________
૨૨૮
પૂજાસંગ્રહ સાથે
છાસઠ ભેદ સિદ્ધાંતે ગાયા, સઘળા ગુણનો આધાર રે, અમદમાદિક ગુણ સવિ સાચા, રામ્યા જે વિનય વિચાર રે,
વિનયપદo ૨ અરિહાદિકને ભાવ પ્રશસ્ત, વિધિએ વિનય કરતો રે; આહારી પણ ઉપવાસતણું ફળ, નિરંતર અનુસરે રે,
વિનયપદo ૩ દેય હજાર ને બાલ ચિતર, દેવવંદનવિધિ સાર રે; ચારશે બાણું બોલ વિચારી, ગુસવંદન અવધારે રે.
વિનયપદo ૪ ગુરુવિનયે રનત્રય પામે, સંવર તપ નિજરણા રે; કર્મક્ષયે કેવળગુણ તેહથી, મેક્ષ અનંત સુખ વરણું રે.
વિનયપદo ૫
વિનયના છાસઠ ભેદ પણ સિદ્ધાંતમાં કહ્યા છે. વિનય સર્વ ગુણેને આધાર છે. શમ દમ વગેરે ગુણે પણ જે વિનયાચારમાં રાચ્યા હોય તેના જ સત્ય ગણાય છે. ૨
અરિહંત વગેરેને પ્રશસ્ત ભાવે વિધિપૂર્વક વિનય કરનાર આહાર કરવા છતાં પણ હંમેશા ઉપવાસનું ફળ પામે છે. ૩
દેવવંદનવિધિના ૨૦૭૪ ઉત્તરભેદ (દેવવંદન ભાષ્યમાં) કહ્યા છે અને ગુરુવંદનના ૪૯૨ ભેદ (ગુરુવંદનભાષ્યમાં) કહ્યા છે તે વિચારી ગુરુવંદનને અવધારે–સમજે. ૪
ગુરુમહારાજને વિનય કરવાથી રત્નત્રયી (દર્શન-જ્ઞાનચરિત્ર) ની પ્રાપ્તિ થાય છે તેનાથી સંવર થાય, તપથી થતી નિરા થથ, ઘાતકર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાનરૂપ ગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org