SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનકપદની પૂજા-સાથે ૨૨૫ જિનવંદન પૂજન નમનાદિક, ધમ બીજ નિરધાર રે; ગદષ્ટિસમુચય માંહે, એહ કો અધિકાર રે, પ્રભુ ! ૪ યદ્યપિ અબલ અછે તેહી પણ, આયતિ હિતકર સેય રે; સિઝંભવ પરે એહથી પામે, ભાવદર્શન પણ કેય રે. પ્રભુજી ! " સમકિત સકળ ધર્મને આશ્રય, એહના જ ઉપમાન રે; ચરિત્ર નાણ નહિ વિષ્ણુ સમકિત, ઉત્તરાધ્યયન વખાણ રે. પ્રભુજી! દર્શન વિણ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિષ્ણુ અંક રે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુસંગે નિ:કલંક રે. પ્રભુ ! ૭ જિનચંદન, પૂજન, નમન વગેરે ધર્મના બીજ છે એમ નિર્ધારવું-જાણવું. ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં તેને અધિકાર કહ્યો છે. ૪ જો કે આ દ્રવ્યદર્શન નિર્બળ ગણાય છે, તે પણ તે આગામી કાળે અવશ્ય હિતકારક છે. શય્યશવભટ્ટની જેમ એવા દ્રવ્યદર્શનથી પણ કઈ પ્રાણી ભાવદર્શન પામી શકે છે. પ સમકિત એ સર્વધર્મના આશ્રયસ્થાન તુલ્ય છે. તેને છે ઉપમા આપી છે. સમકિત વિના વાસ્તવિક ચારિત્ર અને જ્ઞાન હોતાં નથી એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે. ૬ અંક વિના જેમ બિંદુ એટલે મીંડા લેખે નથી અર્થાત્ કિંમત વિનાના છે, તેમ સમકિત વિનાની ક્રિયા લે જાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy