________________
૨૨૪
પૂજાસંગ્રહ સાથે
હાથી ( નમે રે નમે શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી ) શ્રી દર્શનપદ પામે પ્રાણી, દર્શનાહની દૂર રે; કેવળી દીઠું તે મીઠું માને, શ્રદ્ધા સકળ ગુણ ભૂર રે,
પ્રભુજી! સુખકર સમકિત દીજે. ૧ વિઘટે મિથ્યા પુદ્ગલ આતમથી, તેહ જ સમકિત વસ્ત રે; જિનપ્રતિમા દર્શન તસ હેવે, પામીને સમકિત દસ્ત રે,
પ્રભુજી !૨ દોવિધ દર્શન શાસે ભાખ્યું, દ્રવ્ય ભાવ અનુસાર રે, જે નિજ નયણે ધર્મને જોવે, તે દ્રવ્યદર્શન ધાર રે,
પ્રભુજી!૦ ૩
ભાવ જે પ્રમાણે કહેલ છે, તે પ્રમાણે જ સત્ય કરીને અવધારે કબૂલ કરે તેનું નામ સમ્યગુદર્શન છે, તેને મારે નમસ્કાર થાઓ. ૧
ઢાળને અર્થ-દર્શનનેહનીય કર્મ દૂર થવાથી પ્રાણી સમ્યગદર્શન પામે છે. તે જીવ કેવલી ભગવંતે દીઠેલું અને પ્રરૂપેલું મીઠું એટલે સત્ય માને છે. શ્રદ્ધા સર્વ ગુણેમાં મુખ્ય છે. હે પ્રભુ ! મને સુખકારી એવું આ સમકિત આપો. ૧
આત્માને લાગેલા મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં વિનાશ પામે તેનું નામ વાસ્તવિક સમકિત છે. સમકિતરૂપ ફળને પામેલાને જ જિનપ્રતિમાના સત્યરૂપે દર્શન થાય છે. ૨
શાસ્ત્રમાં દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે સમકિત શું છે. જે પિતાના નત્રથી ધમ-ધર્મના સાધનેને જેવા તે દ્ર દર્શન કહેવાય છે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org