________________
વિશસ્થાનકપદની પૂજા-સાથે
૨૨૩
અપાગમ જઇ ઉગ્રવિહાર કરે, વિગેરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયલેશ તસ હેત રે
જ્ઞાનપદo ૬ જયંત ભૂપોરે જ્ઞાન આરાધતો, તીર્થ કરપદ પામે રે; રવિ શશી મેહ પર જ્ઞાન અનંતગુણી,
સૌભાગ્યલક્ષ્મી હિત કામે રે. શા૭
મંત્ર ૩ હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજર-મૃત્યુ-નિવારણીય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. નવમી સભ્ય દશનપદ પૂજા
દુહા લોકાલેકના ભાવ જે, કેવલિભાષિત જેહ; સત્ય કરી અવધારતો, નમે નમે દર્શન તેહ. ૧
અલ્પજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે, પ્રવૃત્તિમાં સતત ઉદ્યમવંત રહે તે પણ ઉપદેશમાળામાં તેવા અપજ્ઞાનીની ક્રિયાને ફક્ત કાયક્લેશરૂપ કહી છે. ૬
જયંતરાજા જ્ઞાનપદનું આરાધના કરવાથી તીર્થંકરપદને પામ્યા છે. સૂર્ય, ચંદ્ર ને મેઘની જેમ જ્ઞાન અનંત ગુણવાળું છે. અને સૌભાગ્યલક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર તેમજ હિતકારી છે. ૭
મંત્રનો અર્થ–પ્રથમપદપૂજાને અંતે છે. તે મુજબ
જાણો.
દુહાને અર્થ-શ્રી કેવળી ભગવતે જે કાલેકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org