________________
વીશસ્થાનકપદની પૂજા-સાથે
૨૧૭ વાસુદેવ નરદેવ સુરપતિ ઉપમા,
રવિ શશી ભંડારી રૂપ, દીપતા; જબ સીતાનદી મેરુ મહીધરે,
સ્વયંભૂ ઉદધિ યણ ભૂપ, ભણું તા. શ્રીd ૬ એ સેલ ઉપમા બહુશ્રુતને કહી,
ઉત્તરાધ્યયને રસાળ, જિણિદા; મહીંદ્રપાળ વાચકપદ સેવતો,
સૌભાગ્યલક્ષ્મી સુવિશાળ, સુરીલા૭
મંત્ર » હૈ1 શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે નમન જરા-મૃત્ય-નિવારણ્ય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ્પ ધૂપ દીપં અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. શોભે છે. તેમજ જેઓ ૧ હાથી, ૨ ડે, ૩ વૃષભ અને ૪ સિંહની ઉપમાને ગ્ય છે. તેમજ પરવારીના અભિમાનને અદીનપણે ટાળનારા છે. ૫
વળી એ ઉપાધ્યાયજીને ૫. વાસુદેવ-નરદેવ ૬ ઇંદ્ર, ૭ સૂર્ય, ૮ ચંદ્ર, ૯ ભંડારી (કુબેર,) ૧૦ જબૂવૃક્ષ, ૧૧ સીતાનદી, ૧૨ મેરુપર્વત, ૧૩ સ્વયંભૂરમણ, ૧૪ સમુદ્ર, ૧૫ રત્ન તેમજ ૧૬ ભૂપની ઉપમાઓ ઘટી શકે છે. ૬
એ સેળ ઉપમાઓ બહુશ્રુત એવા ઉપાધ્યાયને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઘટાવેલી છે. એ ઉપાધ્યાયપદને સેવવાથી મહીંદ્રપાળ તીર્થકર થયેલ છે અને સુવિશાળ સૌભાગ્યલક્ષ્મી પામ્યા છે. ૭
મંત્રને અથ–પ્રથમપદપૂજાને અંતે છે. તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org