SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પૂજાસંગ્રહ સાથે - - - - - - - - ચૌદ દોષ ભર્યા અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત, વિદિતા પ્રહણ આસેવન શિક્ષાદાનથી, સમય જાણે અનેકાંત, સુવાની, શ્રી૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ ક્રિયાને ત્યાગ, વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવતી, શુભ પચવીશી ગુણરાગ, સુધારી. શ્રી ૪ વય ભર્યો દક્ષિણાવર્ત શખ શભિયે, તેમ ન ભાવ પ્રમાણ, પ્રવીણા; હર ગય વૃષભ પંચાનન સારિખા, ટાળે પરવાદી અભિમાન, અદીના, શ્રી જ યાય મૂળ સૂત્ર ભણાવે છે. આચાર્ય રૂપ રાજાની પાસે ઉપાધ્યાય યુવરાજ જેવા હોય છે અને ત્રીજે ભવે અવિનાશી સુખ–મેક્ષ મેળવે છે. ૨ ચૌદ પ્રકારના દેવથી ભરેલા અવિનીત શિષ્યને પણ જેઓ પંદર ગુણવાળા કરે છે. ગ્રહણ અને આસેવન એ બંને પ્રકારનું શિક્ષણ આપે છે અને અનેકત સિદ્ધાંતને તેઓ જાણે છે. ૩ વાંદણના પચીશ આવશ્યક શિને શીખવે છે, ત્યાગ કરવા એગ્ય પચીશ ક્રિયાને ત્યાગ કરાવે છે, પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓ ભાવે છે. શુભ એવા પચવીશ ગુણના રાગી હોય છે. ૪ દુધથી ભરેલે દક્ષિણવત્ત શંખ જેમ શેભે છે તેમ જ નય, ભાવ અને પ્રમાણમાં પ્રવીણ હેવાથી ઉપાધ્યાય મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy