________________
વિશસ્થાનકપદની પૂજા સાથે
૨૦૯
પદસ્થ ધ્યાને કરી આત્મને રે, તન્મય કરણ પ્રકાર; સહજાનંદ વિલાસતા રે, સૌભાગ્યલક્ષ્મીપદ ધાર. મેં૦ ૬
મંત્ર » હૈ1 શ્રી પરમામને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે અહંતે જલં, ચંદનં, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા.
ચોથી આચાર્યપદ પૂજા
કહો
છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણીંદ
નિજ મત પરમત જાણુતા, નમે તે સૂરદ ભક્તિ કરીએ. એ પમાણે સાતક્ષેત્રની દ્રવ્ય-ભાવથી ભક્તિ કરવાથી ગાવંચકાણની શક્તિ પ્રાપ્ત કરીએ. ૫
પદસ્થ ધ્યાનવડે આત્માને તન્મય કરવાના પ્રકારવડે સહજાનંદપણાને વિલાસ કરીએ અને સૌભાગ્યલક્ષમી પદને ધારણ કરીએ. ૬
મંત્રને અર્થ પ્રથમપદપૂજને અંતે છે, તે મુજબ જણ.
દુહાને અર્થ-છત્રી છત્રીશી મુએ શાભિત, સુગપ્રધાન, મુનિઓના ઇદ્ર અને રમત-પરમતના જાણ એવા સૂરીને નમસ્કાર થાઓ. ૧ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org