SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પૂજાસંગ્રહ સાથે મેં કીને સહી પ્રવચનપદશું રાગ, - પ્રવચન પરશું રાગ, મેં કીના સહી પ્રવ૦ ૧ પ્રવચન ભક્તિ રાગથી રે, થયા સંભવ જિનરાય; સઘળા ધર્મકારજ તણું રે, એહમાં પુણ્ય સમાય. મેં૦ ૨ પાપક્ષેત્ર સાત વારિયે રે, પુણયક્ષેત્ર સાત ઠામ, સવાલાખ જિનમંદિરા રે, જિનમંડિત પુર ગ્રામ, મેં૦ ૩ સવા કેડી જિનબિંબને રે. ભરાવે સંપ્રતિરાય; જ્ઞાનભંડાર એકવીશ કર્યા રે, કુમરનદિ શુભકાય. મેં૦૪ યાચિત ચઉવિહુ સંઘની રે, ભરતાદિક પરે ભક્તિ; દ્રવ્ય ભાવથી આદરે રે, યોગ અવંચક શક્તિ. મેં૦ ૫ પ્રસિદ્ધ છે તે પ્રવચનપદની સેવા કરીએ. સમવસરણના સ્વામી એવા અરિહંત પણ સંઘને 7 નિશ૪ શબ્દથી નમસ્કાર કરે છે. એ પ્રવચનપદની સાથે મેં રાગ કર્યો છે. ૧ પ્રવચનપદની ભક્તિના પ્રેમથી સંભવનાથ ભગવાન તીર્થકર થયા છે, બીજી રીતે સર્વ પ્રકારના ધર્મકાર્યોથી થતાં પુણ્યને આ સંઘભક્તિમાં સમાવેશ થાય છે. ૨ સાત પાપક્ષેત્રને તજી દઈએ અને સાત પુણ્યક્ષેત્રની ભક્તિ કરીએ. સંપ્રતિરાજાએ કરાવેલ સવા લાખ જિનમંદિર જે અનેક જિનમંડિત નગર અને ગામમાં રહેલ છે તેને નમસ્કાર કરીએ ૩ તેમજ તેમણે ભરાવેલ સવાક્રોડ જિનબિંબને નમસ્કાર કરીએ. કુમારપાળ રાજાએ કરાવેલ ૨૧ જ્ઞાન ભંડારો કે જે ઉત્તમ સ્થાનમાં રહેલા છે તેને નમસ્કાર કરીએ. ૪ ભરત ચક્રવત્તા વગેરેની જેમ શી -કવિ સંશની શાશિત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy