SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનકની પૂજા સાથે હસ્તિપાળ પરે સેવતાં રે, २०७ સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. શિવ ૭ મત્ર ૐ હી શ્રી પરમાત્મને અનંતાન તજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવાર્ણાય શ્રીમતે અ`તે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા, ત્રીજી પ્રવચનપદ પૂજા દુહેા ભાવામય ઔષધ સમી, પ્રવચન અમૃતવૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જય જય પ્રવચનદષ્ટિ, ૧ ઢાળ ( મેં કઞા નહિ પ્રભુ બિન ઓર શુ રાગ-એ દેશી ) પ્રવચન પદને સેવિયે રે, જૈનદર્શન સંઘ રૂપ; અરિહા પણ નમે તીને રે, સમવસરણના ભૂપ. મળી જાય છે. એવા સિદ્ધ પરમાત્માને હસ્તિપાળની જેમ સેવવાથી સૌભાગ્યલક્ષ્મીને પ્રકાશ પ્રાપ્ત થાય છે. છ Jain Education International મંત્રના અથ—પ્રથમપૂજાને અ ંતે છે, તે મુજબ જાણવા. દુહાના અ—આત્માને લાગેલા ભાવરેગના નિવારણ મટિ ઔષધ સરખી પ્રવચનરૂપી અમૃતની વૃષ્ટિ છે. ત્રણ ભુવનમાં રહેલા જીવાને સુખ કરનારી પ્રવચનની દૃષ્ટિ જય પામે, જય પામેા. ૧ ઢાળના અ - જે પ્રવચન જૈનદર્શન અને સંધરૂપે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy