SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પૂજાસંગ્રહ સાથે ઉધગતિ કરે સિદ્ધજી રે, પૂર્વ પ્રયોગ ભાવ રે. શિવ૦ ૪. ગતિ પારિણામિક ભાવથી રે, બંધન છેદન ગ રે; શિવ અસંગકિયાબળે નિમળે રે, સિદ્ધગતિને ઉદ્યોગ રે. શિવ૦ ૫ પરંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે; શિવ૦ ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીધ રે. શિવ૦ ૬ સિદ્ધશિલાની ઉપરે રે, તિમાં જાતિ નિવાસ રે શિવ પૂર્ણપણે અભાવ થયેલ છે. તેઓ માક્ષસ્થાને જતાં જે ઉર્ધ્વગતિ કરે છે તે પૂર્વ પ્રાગને લઈને કરે છે. ૪ ગતિપરિણામ સ્વભાવ હોવાથી, કર્મરૂપી બંધનોને છેદ થવાથી અને કમરહિત નિર્મળ થવાથી, અસંગક્રિયાના બળથી સિદ્ધિગતિમાં જનાર ને ઉર્ધ્વગમનને ઉદ્યોગ હોય છે. ૫ સિદ્ધ થતા જીવે સમયાંતરને તેમ જ પ્રદેશાંતરને ફરસ્યા વિના સિદ્ધિસ્થાને પહોંચે છે અને ચરમ સમયે એક વિભાગ પૂન બે વિભાગ ૩ જેટલી ઘનરૂપ જીવ–પ્રદેશની અવગાહના થાય છે અને તે પ્રમાણે જ સિદ્ધિસ્થાનમાં ઉપજે છે. ૬ સિદ્ધશિલાની ઉપર રહેલા સિદ્ધો તિમાં જતિ મળી જાય તેમ પૂર્વે તે સ્થાને રહેલા અનંતા સિદ્ધોની અવગાહનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy