________________
શ્રી વિજયલક્ષ્મીસૂરિ કૃત
શ્રી વીશસ્થાનકની પૂજા સા
પહેલી અરિહંતપદ પૂજા
દુહા
શ્રી શંખેશ્વર પાસજી, સકલ જંતુ હિતકાર; પ્રણમી પદયુગ તેહનાં, સ્તવન પૂજા રચુ સાર હુવિધ તપ જય દાખિયા, લાક લેાકેાત્તર સત્થ; વીશસ્થાનક સમ કે નહિ, સદ્ગુરુ વર્દ પસત્થ
અરિહં તાર્દિક પદ્દતણું, કારણ એ તપ સત્ય; ત્રિકાળે પ્રભુ પૂજીએ, ભાવશુ જેવી શક્તિ.
દુહાઓને અ-સર્વ’જીવાતું હિત કરનારા શ્રી શ’એશ્વર પાર્શ્વનાથના ચરણુયુગલને વંદન કરીને વીશસ્થાનકની સ્તવનારૂપ પૂજા રચુ છુ. ૧
લૌકિક અને લેાકેાત્તર શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં તપ-જપ બતાવેલાં છે, પરં ́તુ તે સર્વોમાં વીશસ્થાનકના તપ સમાન ખીને કોઈ પ્રશસ્ત તપ નથી એમ સદ્ગુરુ કહે છે.
અRsિ'તાદિક પદની પ્રાપ્તિનુ એ તપ સાચું કારણ છે, તેથી મન--વચન-કાયાથી ભાવપૂર્વક પોતપાતાની શક્તિ પ્રમાણે એ તપ કરવા અને પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org