SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે ૧૯૯ કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મહા; રાજનગરમાં પૂજા ભણુવી, ઘર ઘર ઉત્સવ થાય રે. મc ૫ મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયે; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસપડહ વજાયે રે. મ૦ ૬ કૃપાથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિરન પામ્યું. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજયમાં આ પૂજાને અધિકાર ર. ૪ આ પૂજાએ મધુર કંઠે ગાવાથી કષ્ટનું નિવારણ કરે અને વાંછિત આપે એવી છે. રાજનગરમાં પ્રથમ આ પૂજા ભણાવી ત્યારે ઘરે ઘરે ઉત્સવ–આનંદ થયો હતે. ૫ | મુનિ ૭ વસુ ૮ નાગ ૮ અને શશિ ૧ (ઉલટા ક્રમથી ૧૮૮૭ના વર્ષે દીવાળીના દિવસે આ પૂજાઓ બનાવી પંડિત શ્રી વીરવિજયજીએ પ્રભુના ધ્યાનથી જગતમાં યશને પહ વગડા. ૬ બારવ્રતની પૂજા સાથે સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy