SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પૂજાસંગ્રહ સાથે વીરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નરનારી સમુદાય; એકસે ચોવીશ અતિચાર પ્રમાણે, - ગાથાએ ભાવ બનાયો રે, વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગુંથાયે; નિર્ભયદાશિવપુર જાવે જેમ જ માલ છપાયે રે. મહાd ૨ તપગચ્છ શ્રી વિજયસિંહસૂરિના, સત્યવિજય સત્યપા; કપૂરવિજય ગુરુ ખિમાવિજય તરસ, જસવિજયો મુનિરાય રે, મહા. ૩ શ્રા શુભવિજય સુગુરુ સુપાયે, મુતચિંતામણિ પાયા; વિજયદેવેન્દ્રસૂરીશ્વરરાજ, એ અધિકાર રચાયે રે. મ. ૪ સ્ત્રી-પુરુષના સમુદાયે બને ઉચ્ચર્યા હતા તે રીતે ત્રનું વર્ણન કરીને મેં એ બહાને શ્રી મહાવીર જિનેશ્વરના ગુણે ગાયા છે. ભારતના કુલ ૧૨૪ અતિચાર થાય છે તેટલી ગાથાઓ સ્થી એ બારકોને ભાવ પ્રગટ કરવામાં આવ્યું છે. ૧ વ્રતધારીને પૂજા વિધિ ગણધર ભગવતેએ સૂત્રમાં શું છે. તે પ્રમાણે ત્રિતાલન કરનારા મનુષ્ય નિર્ભયપણે શિવપુરમાં જાય છે. જેમ જગતમાં સાચાની છાપ પડેલે માલ કે ઈ જગ્યાએ અટકતું નથી. ૨ તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય સત્યવિજય થયા કે જેમણે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ક્ષમા વિજય થયા અને તેમના શિષ્ય મુનિરાજ જસવિજય થયા. ૩ તેમના શિષ્ય તે મારા ગુરુ શુભવિજય થયા તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy