SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭. બારવ્રતની પૂજા-સાર્થ પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જા, નિર્ભય નિજપુર પામવા, પ્રભુ પાકે વળાવે. ૪ શ્રેણિ ચઢી શૈલેશીએ, પરિશાટન ભાવો; એક સમય શિવમંદિરે, પોતે જત મિલાવે, નાટક દુનિયા દેખતે, નવિ હોય અભાવે; શ્રી શુભવીરને પૂજતાં, ઘેર ઘેર વધાવો. વિરાતિo ૬ કહીશ ( રાગધન્યાશ્રી ) ગાયો ગાયે રે મહાવીર જનેશ્વર ગાયે, મારે ત્યાં આવે. આપ મારે ત્યાં પધારવાથી આ સેવક ચૌદ. રાજકમાં પ્રસિદ્ધ થશે. ૩ હે પ્રભુ! તમે માર્ગના મધ્યમાં (ચૌદ રાજલોકમાં સાત રાજ ઉગે હું આવ્યું ત્યાં) મળ્યા છે. પણ હજુ અધુ ( સાત રાજ ઉંચે) જવાનું છે. નિર્ભયપણે નિજપુરે મેક્ષમાં પહોંચવા માટે પ્રભુ પાકા વળાવા જેવા છે. ૪ . ક્ષપકશ્રેણીએ ચઢી, શિલેશીકરણ કરી, બાકી રહેલા કર્મોથી આત્માને છૂટો કરે. કર્મથી મુક્ત થયા પછી એક જ સમયમાં મેક્ષમંદિરે જ્યોતિમાં ત મીલાવી દે. ૫ હે પ્રભુ! આપ સદા જગતનું નાટક જોયા કરે છે. આપે એવી દશા પ્રાપ્ત કરી છે કે આપની એ સ્વભાવદશાને હવે કદીપણ અભાવ થવાનું નથી. શ્રી શુભવીર પ્રભુની પૂજા કરવાથી ઘરેઘરે વધારે થાય છે– આનંદ મંગળ થાય છે. ૬ કહીશનો અથ–જેવી રીતે વીર પરમાત્માના મુખથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy