SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સા હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે વીજિનેન્દ્રાય ફલ' યજામહે સ્વાહા. ૧૯૬ સર્વોપરિ ગીત ( નિષ્ક્રિય તેવું વાટડી, ઘેર આવેને ઢાલા—એ દેશી.) વિરતિપણે હું વિનવું, પ્રભુ અમ ઘર આવેા; સેવક સ્વામીના ભાવથી, નથી કાઇના દાવેા. વિરતિ૦ ૧ લીલવિલાસી મુક્તિના, મુજ તેહુ દેખાવા; મનમેળા મેળી કરી, ફાગઢ લલચાવે. રંગરસીલા રીઝીને, ત્રિશલાચુત આવે; થાય સેવક તુમ આવતે, ચૌદ રાજમાં ચાવે, ૩ કાવ્ય તથા સત્રના અ—પ્રથમ પૂજાને અ ંતે પૃ. ૧૫૬માં આપેલ છે, તે મુજબ જાણુવા. મંત્રના અર્થાંમાં એટલુ' ફેરવવું કે-અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. ; ર ગીતના અથ—હે પ્રભુ ! હું... વિરતિ ધારણ કરી આપને વિનવું છું કે આપ મારા ઘરે- મારા અંતરમાં પધારે, મારે અને તમારા સેવક–સ્વામીપણાને સંબંધ છે. તેમાં બીજા કોઈના વચ્ચે દાવા નથી. ૧ મુક્તિની મેજને વિલાસ કરનાર પ્રભુ! મને તે સુખ બતાવે. એકવાર મનમેળે કરીને હવે ફેગઢ શા માટે લલચાવા છે? ૨ હે મન ના રસીયા ત્રિશલાપુત્ર ! મારા પર ખુશ થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy