________________
ખારવ્રતની પૂજા સાથ
કાવ્ય તથા મંત્ર
શ્રદ્ધાસ ચુતદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધા: શ્રુત વિણતા, આનદ્રાર્દિકઢિગ્મિતાઃ મુભવ ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ, મેાક્ષ' તતમાચસ્વ સુમતે! ચૈત્યાભિષેક કુરુ, યેન ત્વં તકાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ ૧
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વાજિનેન્દ્રાય ધ્વજ યજામહે
સ્વાહા.
દ્વાદશત્રતે તેરમી ફળપૂજન દુહા
૧૯૩
અતિથિ કહ્યા અણગારને, સંવિભાગત્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગા ફળ પ્રભુ પાસ. ૧
Jain Education International
કાવ્ય તથા મ ંત્રને અથ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે તે પ્રમાણે જાણવા. મત્રના અમાં એવુ ફેરવવુ કે અમે પ્રભુની જપૂજા કરીએ છીએ.
દુહાના અથ—અણુગારને-મુનિરાજને અતિથિ કહ્યા છે. તેએને સ ́વિભાગ–દાન દેવું તે ખારમુ અતિથિસ વિભાગ ત છે. તેને માટે તેરમી ફળપૂન કરીને પ્રભુની પાસે પ્રેમરૂપ ફળ માગે..
ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org