SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ બારવ્રતની પૂજા સાથે કાવ્ય તથા મંત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશતવ્રતધરાઃ શ્રાદ્ધા; શ્રત વણિતા, આનંદાદિકદિમિતાઃ સુરભવં ત્યફા ગમિષ તિ વૈ, મોક્ષ તદુવ્રતમાચસ્વ સુમતે! ચેત્યાભિષેકે કરુ, યેન – વતકલ્પપાદપફલાસ્વા કષિ સ્વયમ્. ૧ ૩% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા, અગ્યારમા ત્રએ બારમી હવન-પૂજા દુહે પહહ જાવી અમારિને, વજ બાંધે શુભ ધ્યાન; પિસહવ્રત અગ્યારમે, ઇવજપૂજા સુવિધાન. ૧ ઢાળ ( વગડાના વાસી રે મોર શીદ મારીઓ—એ દેશી ) પ્રભુપરિમા પૂજીને પિસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬ માં આપેલ છે એ મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. દુહાને અથ—અમારિને (જીવે ન મારવા અંગેનો) પડહ વગડાવીને શુભધ્યાનપૂર્વક ધ્વજ બાંધે. આ અગ્યારમાં પૌષધવ્રતમાં વિજ પૂજાનું વિધાન છે. ૧ ઢાળને અથ–પ્રભુપ્રતિમાની પૂજા કરીને પૌષધ કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy