________________
- મારા નામ --
બારવ્રતની પૂજા-સાથે
૧૮૭ દશમત્રતે અગ્યારમી નૈવેધપૂજા
દુહા વિગ્રહગતિ દૂરે કરી, આપે પ૬ અણાહાર; , એમ ડી જિનવર પૂજીએ, ઠવી નૈવેદ્ય રસાળ. ૧
દ્વારા ( તેજે તરણિથી વડો રે–એ દેશી) દશમે દેશાવગાસિકે રે, ચૌદ નિયમ સંક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કર્મને લેપ હે જિનજી! ભક્તિ સુધારસ ઘાળ રે, રંગ બને છે ચાળને રે,
પલક ન છોડ્યો જાય. ૧ એક મુહૂરત દિન રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, તે રીતે પચ્ચક્ખાણ હે જિન:
ભકિત ૨ દુહાઓને અથ– હે પ્રભુ! વિગ્રહગતિ દૂર કરીને મને અણુહારીપદ આપે. આમ કહી રસદાર નૈવેદ્યને થાળ પ્રભુ, આગળ ધરી જિનેશ્વરની નૈવેદ્યપૂજા કરીએ. ૧
ઢાળને અથ–દશમા દેસાવગાસિક વ્રતમાં ચૌદ નિયામને સંક્ષેપ કરવાનું છે. વિસ્તારપૂર્વક પ્રભુની પૂજા કરવાથી કર્મને લેપ રહેતે થી. હે પ્રભુ! તમારી ભક્તિરૂપ અમૃતના ઘેળને ચળમજીઠ જે રંગ મને લાગે છે, તે રંગ પળવાર પણ છુટો પડી શકે નહિ. ૧
આ નિયમે એક મુહૂર્તના, દિવસના, રાત્રિના દિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org