________________
પૂજા સંગ્રહ સાથે સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયો મુગતે; આગમ રીતે વ્રત હું પાછું, પંચમ ગુણઠાણું અજવાળું.
હે સુખકારી. ૬ તુમે દયેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણ લાવો; નહીં વાર અચળ સુખ સાધતે, ઘડી દોય મળે જે એકાંત,
હે સુખકારી૭ કાવ્ય તથા મંત્ર શ્રદ્ધા સંયુતદ્વાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગમિષ્યતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચરસ્વ સુમને ! ચૈત્યાભિષેક કરુ, યેન વં વ્રતક૯યપાદપકલાસ્વાદ કરોષિ સ્વયમ, ૧
૩ હૈી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્પણ યજામહે સ્વાહા.
વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી ધનમિત્ર તે જ ભવમાં મેક્ષે ગયેલ છે. હું પણ આગમમાં કહ્યા પ્રમાણે એ વ્રતનું પાલન કરું. અને પાંચમાં દેશવિરતિ ગુણસ્થાનને ઉજજવળ કરું. ૬
હે શુભવીર પ્રભુ! જે તમે મારા ઉપર કરુણા કરો અને દયેયસ્વરૂપ એવા તમે મારા ધ્યાનમાં આવીને ફક્ત બે જ ઘડી સુધી એકાંતમાં જે મળે તે અચળસુખ-મેક્ષસુખ સાધતાં મને વાર લાગે તેમ નથી.
કાવ્ય તથા મંત્રનો અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે એ મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની પણ પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org