________________
સ્નાત્ર-પૂજા સાથે
ગાથા–આર્યાગીતિ જિણજન્મસમયે મેરુસિહરે, સ્પણુકણયકલસેહિ; દેવાસુરે હિં હવિઓ, તે ધન્ના જેહિં દિહોસિ. ૩
( જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો " આવે, ત્યાં ત્યાં પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂકવી )
- કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિજિમુંદા, સિદ્ધસ્વરૂપી અંગ પખાલી,
આતમનિર્મળ હુઇ સુકુમાલી, કુસુમાં૦ ૪
ગાથા-આર્યાગીતિ મચકુંદચંપમાલ કમલાઈ પુફપંચવણ જગનાહ હવણુસમયે, દેવા કુસુમાંજલિ દિતિ.
નમે હંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય:પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાના બાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨
જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવે અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશેવડે અભિષેક કર્યો, તે મહત્સવ જેમણે જે તે ધન્ય છે. ૩
નિર્મળ જળકળશેવડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી અદિજિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતને અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકુમાળ થાય છે. ૪
મચકુંદ, ચંપ, માલતી, કમળ વગેરે પાંચ વર્ણના ફૂલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org