________________
પૂજાસંગ્રહ સા
કુસુમાંજલિ-ઢાળ રયણસિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુચરણે દીજે; કુસુમાંજલ મેલેા શાંતિ જિ ંદા, ૐ
દહે
જિષ્ણુ તિહુ" કાલય સિદ્ધની, પડિમા ગુણભ`ડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭ નમાડ સિદ્ધાચાર્યાં પાધ્યાયસ સાભ્ય:. કૃષ્ણાગરું વધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજ દીજે; કુસુમાંજલિ મેલા મિજિણ દા, ૮ ગાથા-આર્વાંગીતિ
જસુ પિમલમલ દદિસ, મહુકરઝંકારસદ્દસ ગીયા; જિણચલણાવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯ જગન્નાથના અભિષેક વખતે દેવા ચઢાવે છે, તે કુસુમાંજલિ કહેવાય છે. પ
રત્નજડિત સિંહાસન પર જિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરી, શ્રી શાંતિનાથ પ્રભુના ચરણ ઉપર કુસુમાંજલિ મૂકવી. ૬ જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણ્ણાના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવા ભવ્ય પ્રાણીઓના પાપૈ। નાશ પામે છે, G
ઉત્તમ સુગંધી કૃષ્ણાગરૂના ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકે. ૮
જેની સુગધીના બળથી દશે શિામાંથી ભમરાઓ આવી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only