________________
પૂજાસંગ્રહ સાથે
મૃત ભરેલો કળશ લઈ, ત્રણ નવકાર ગણી, પ્રતિમાજી તેમજ સિદ્ધચકજીને પખાળ કરે.
૮. પછી વાળાકૂંચી કરી, પાણીને પખાળ કરી ત્રણ અંગલૂં છણ કરી કેસર વડે પૂજા કરવી.
૯ પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરને સાથિયો કરો.
૧૦. પછી કુસુમાંજલિ (કેસર, ચેખા અને પુષ્પને થાળ) લઈ સ્નાત્રિયાઓએ ઉભા રહેવું. ( પ્રથમ ભરેલ કળશ લઈ ઉભા રહેવું. )
કાવ્ય સરસશાંતિસુધારસસાગરં, શુચિતરં ગુણરત્નમહાગમ; ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ-૧
કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક; મજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨.
( જમણે અંગુઠે પખાળ કરી-અંગભૂંછણ કરી–પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું )
કાવ્યને અથ– સરસ શાંત રસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુરૂપી રત્નને ભંડાર, ભવ્ય પ્રાણરૂપ કમળને બંધ કરવામાં સૂર્ય સમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧
દુહાના અથ–ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણુ વગેરે ઉતારી વિવેકપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org