SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મત્ર શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા: શ્રદ્ધા મુતે વણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યફવા ગમિષ્યતિ વૈ; મેક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે! ચૈત્યાભિષેક કર, યેન – વ્રતકલ્પપાદપકલાસ્વાદ કરાષિ સ્વયમ ૧ ૩% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાન યજામહે સ્વાહા. - અષ્ટમત્રતે નવમી અક્ષતપૂજા દહે દંડાયે વિણ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રભુ પૂછ વત કારણે, તે કહું અનાથદંડ. ૧ સ્વજન શરીરને કારણે પાપે પેટ ભરાય; તે નવિ અનરથદંડ છે, એમ ભાખે જ . ૨ અતિચાર ટાળવા. શ્રી શુભવીર પ્રભુના નામથી હંમેશા મંગલમાળ પામીએ. ૯ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ. ૧૫૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની અષ્ટ મંગલ દ્વારા પૂજા કરીએ છીએ. - દહાન અથ–વગર કારણે પ્રાણી દંડાય છે અને તેથી પ્રચંડ પાપ વળગે છે. પ્રભુની પૂજા કરી વ્રત માટે અનર્થદંડ શું શું કારણે લાગે તે કહું છું. ૧ જેની જવાબદારી પોતાને માથે છે એવા સ્વજનની ખાતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy