SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે ૧૮૧ (વેગળા રહે વરણાગીયાએ દેશી. ) એક નજર કર નાથજી! જેમ જાયે દાળિદર આજથી જહે; નેકo અમે અક્ષત ઉજવલ તંદુલે, કરી પૂજા કહુ જિન આગળ કહે. નેક આવી પહયો છું પ ચમકાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં જી. નેકo ૧ ધ્યાન આરત શેઠે મંડિયા, ઠામ ઠામ અનર્થે દંડિ હે; નેકo ઉપદેશ મેં પાપને દાખિયે, કૂડી વાતે થયો હું સાખી છો. નેકo ૨ અને પિતાની આજીવિકા ખાતર પાપ કરવું પડે એ અનર્થ દંડ નથી એમ જિનરાજ કહે છે. ૨ ઢાળને અથ–હે નાથ! આપ અમારા ઉપર ભલી નજર કરો. જેથી તરત જ મારું દારિઘ દૂર થાય. અખંડિત ઉજજવળ ચોખાથી પૂજા કરી હું જિનેશ્વર આગળ કહું છું કેઆ પંચમકાળમાં સંસારરૂપી દાવાનળની જવાળામાં હું આવી પહોંચ્યો છું. ૨ મેં આ ને રૌદ્ર ધ્યાન કર્યા, અનેક સ્થાને અનર્થડે દંડા. મેં પાપને ઉપદેશ કર્યો અને ખોટી વાતમાં હું સાક્ષી બન્યા. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy