SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે વિષ શજ વેપાર દાંત લાખનો રે લોલ, રસ કેશ નિલંછન કર્મ જે; શુક મેના વ પાળીયે પાંજરે રે લોલ, વનરાહે હે શિવશમ જે. મુને ૭ યંત્ર પીલણ સર નવિ શેષીએ રે લોલ, - તેણે કર મયા મહારાજ જે; નહીં બાટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ ધારી લાજ જે, મુનેo જુ રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, ' વત સાધક બાધક ટાળ જે; શુભવીર પ્રભુના નામથી રે લોલ, નિત્ય પામીએ મંગળમાળ જે મુનેo ૯ વિષ, શસ્ત્ર, દાંત, (પશુઓમાં અપાંગ) લાખ, રસ તેમજ કેશ (વાળ)ને વ્યાપાર ત કરે, નિલ છન કર્મ ન કરવા. શેખની ખાતર પોપટ, મેના વગેરેને પાંજરાનાં બંધ નમાં રાખીને ન પાળવ, વનમાં દાવાનળ મૂકાવવાથી આ જીવ મોક્ષસુખને બાળી નાંખે છે. ૭ વળી યંત્રપાલનકર્મ અને સવરને શોષાવવાનું કામ ન કરવું. આ પ્રમાણે હું પંદર કર્માદાનને ત્યાગ કરું છું. તેથી હે મહારાજા ! મારા ઉપર કૃપા કરજે. આપના ખજાનામાં ખોટ થી. અને મેક્ષનું રાજ આપે અને અમારી આબરૂ વધારો. ૮ આ વ્રતના આરાધનથી રાજાના મંત્રીની પુત્રી ઉત્તમ ફળને પાગી છે. તેથી ત્રત પાળવામાં બાધક કાસ્ટે તજવા, અથવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy