________________
૧૭૦
પૂજાસંગ્રહ સાથે
૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ–નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા,
પંચમત્રતે છઠ્ઠી ધૂપપૂજા
અવત પંચમ આદરી, પાંચ તજી અતિચાર, જિનવર યૂપે પૂજીએ, ત્રિશલામાત મલ્હાર, ૧
વાળ (મારી અંબાના માંડવડા હેઠ—એ દેશી) મનમોહનજી જગતાત, વાત સુણે જિનરાજજી રે, નવિ મળીયે આ સંસાર, તુમ સરિખ રે શ્રીનાથજી રે, કૃષ્ણાગ ધૂપ દશાંગ, ઉખેવી કરું વિનતિ રે, તૃષ્ણા તરુણી રસલીન, હું રઝ રે ચારે ગતિ રે; તિય ચ તસનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પચંદ્ધિ કણિધર રૂપ, ધન દેખીને મમતા કરે રે, મન૦૧
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે પૃ૦ ૧૫૬ માં આપેલ છે. તેમ જાણો મંત્રના અર્થમાં એટલુ ફેરવવું કેઅમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ.
દુહાને અર્થ–પાંચમું પરિગ્રહ પરિમાણ રૂપ અણુવ્રત અંગીકાર કરી તેના પાંચ અતિચારો તજી ત્રિશલામાતાના નંદન વીર જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ. ૧
ઢાળને અર્થ-હે મનમોહન જગધણી ! હે જિનરાજ મારી વાત સાંભળે. તમારા સરખે નાથ મને આ સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org