________________
ખારવ્રતની પૂજા સાથે
વ્રત સંભાળે પાપ પખાળે, સુર તસ વાંછિત સાથે; કલ્પતરુ ફળ દાયક એ વ્રત, જગ જસ કીતિ વાધે, મેરે૦ ૫ દશમે અંગે મત્રીશ આપમ, શીલવતી વ્રત પાળી; નાથ નિહાળી ચરણે આવ્યા, નેહ નજરતુમભાળી, મેરે હાથી મુખસે દાણેા નિકસે, કીડી કુટુંબ સહુ ખાવે; શ્રી શુભવીર જિનેશ્વર સાહિબ,શાભાઅમશિરપાવે. મેરે૦ ૬ કાવ્ય તથ મત્ર
શ્રદ્ધાસ ચુતદ્વાદશતધરા: શ્રાદ્ધા: શ્રુતે વણિતા, આનંદ્રાદિકદિગ્મિતા: સુરભવ' ત્યક્ત્વા મિષ્યતિ વૈક મેાક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક' કુરુ, ચેન વ તકલ્પપાદપલાસ્વાદ કરાષિ સ્વયમ્ . ૧
૧૬૯
ભંગ કરનારા ભવાંતરમાં વિષકન્યા, વિધવા અને અધપણાને પામે છે, જે આ વ્રતનું રક્ષણ કરે છે, તે પાપને દૂર કરે છે, દેવા પણ તેના વાંછિત પૂરે છે. આ વ્રત કલ્પવૃક્ષની જેમ ઇચ્છિત ફળને આપનાર છે. અને જગતમાં યશકીર્તિ વધારે છે.
દેશમાં પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં બ્રહ્મચર્ય ને ખત્રીશ ઉપમાગ્યે આપી છે. શીલવતી આ વ્રતનું પાલન કરી સુખ પામેલ છે. હે પ્રભુ ! હું આપની સ્નેહ નજર જોઇને આપને શરણે આવ્યા છું. હાથીના મુખમાંથી અનાજ ખાતાં ખાતાં જે દાણા ખરી પડે તે દાણા ખાઇને કીડીનુ આખું કુટુંબ તૃપ્ત થઈ શકે છે. તેવી રીતે કે શુભવીર જિનેશ્વર સાહેબ ! આપ અમારા મસ્તકે બીરાજો કે જેથી અમે શાલા પામીએ, ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org