________________
પંદ
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય ( શાર્દૂલવિક્રીડિતમ ) શ્રદ્ધા સંયુતદ્વાદશત્રતધરા: શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિમિતા: સુરભવં ત્યકત્વા ગથિંતિ , મોક્ષ તદુવ્રતમાચરસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ, યેન – બતકલ્પપાદ ફલાસ્વાદ કરેાષિ સ્વયમ. ૧
» હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્ય-નિવારણીય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.
પ્રથમત્રતે બીજી ચંદનપૂજા
દેસણ નાણું ચરણ તણું, આઠ આઠ અતિચાર; અણુસણુ વીર્યાચારના, પણ તિગ તપના બાર, ૧
કાવ્યને અર્થ-શ્રદ્ધા સહિત શ્રાવકના બાર વ્રતને ધારણ કરનાર આનંદ વગેરે દશ શ્રાવકે કે જેઓનું સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવેલ છે, તેઓ આયુષ્ય ક્ષય થયે સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી આવીને મેક્ષમાં જશે, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળા ! તમે તે વ્રતને આચરો અને જિનમૂર્તિનું સ્નાત્ર કરો જેથી તમે તરૂપી કલ્પવૃક્ષના ફળનું પોતેજ આસ્વાદન કરશે. ૧
મંત્રનો અર્થ–પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેશ્વરની હું જલદ્વારા પૂજા કરું છું.
દુહાને અર્થ—દર્શનાચાર, જ્ઞાનાચાર ને ચારિત્રાચારના આઠ આઠ અતિચાર, અનશનનાં પાંચ અતિચાર, વીર્યાચારના ત્રણ અતિચાર અને તપાચારના બાર અતિચાર છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org