SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે ૧પ૭ સુંદર સમકિત ઉરી, લહી ચેાથું ગુણઠાણ, ચડી પંચમ પગથાલીએ, થુલ થકી પચ્ચક્ખાણ. ૨ હાથી બીજી (વાહે અમને અમૃત પાઈ ઉછેર્યા વાહહાજી અમને રે—એ દેશી) આવે આવો જાદાના કંત, અમ ઘર આવો રે, ભકિતવત્સલ ભગવંત, નાથ શું ના રે; એમ ચંદનબાળાને બેલડે, પ્રભુ આવી રે, મુઠી બાળા માટે, પાછા વળીને બોલાવી રે આવો ૧ સંકેત કરીને સ્વામી, ગયા તુમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ઘરી જે મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજુ રે, તોયે પહેલે વત અતિચાર થકી હું ધ્રનું રે. આવો ૨ સુંદર સમકિતને ઉચ્ચરી, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી પાંચમા ગુણઠાણે આવતા શ્રાવક પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકેના પૂલથી ત્યાગ કરવારૂપ પચ્ચખાણ કરે. ૨ દાળનો અથ–હે યશદારાણીના કંત વીરપ્રભુ! અમારા ઘરે આવે. હે ભક્તિવત્સલ ઉત્તમ નાથ ! તમે કેમ આવતા નથી? આ પ્રમાણે ચંદનબાળાના વચનથી (પિતાને અભિગ્રહ પૂર્ણ થવાથી) પ્રભુએ પાછા આવી એક મુઠી અડદના બાકુળા માટે ચંદનબાળાને બેલાવી તેના હાથે પ્રભુએ બાકુળા વહાર્યા. ૧ હે સ્વામી! મનમાં કરૂણાબુદ્ધિ ધારણ કરી ચંદનબાળાને તારવાને સંકેત કરીને આપ વનમાં ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેને પણ આપે કેવળી કરી. અમે પણ કેશરના કીચ કરીને-કેશરને સારી રીતે ઘીને Jain Education International For Private & Personal Use Only For www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy