SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ નવાણું પ્રકારી પૂજા સાથે ૧૪૭ - -- - (હેમલાચલ જન વિ૦ ૧ કહીશ ( રાગ ધનાશ્રી ) ગાય ગાયે રે વિમલાચલ તીરથ ગાયો; પર્વતમાં જેમ મેરુ મહીધર, મુનિમંડળ જિનરાયે, તક્ષ્મણમાં જેમ કહપતરુવર તેમ એ તીર્થ સવાયો રે. વિ. ૧ યાત્રા નવાણું અમે ઈહાં કીધી, રંગ તરંગ ભરાયો; તીરથગુણ મુક્તાફળમાળા, સંઘને કંઠે ઠવાયો . વિ૦ ૨. શેઠ હેમાભાઇ હુકમ લઇને, પાલીતાણું શિર ડાયો; મોતીચંદ મલકચંદ રાજ્ય, સંઘ સકળ હરખાયો રે. વિ૦ ૩ તપગચ્છ સિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય સત્ય પાયે, કપૂરવિજય ગુરુ ખીમાવિજય તસ, જસવિજયો મુનિરાયો રે. વિમલાચલ૦ ૪ કળશને અર્થ–મેં વિમળાચળ તીર્થના ગુણ ગાયા. એ તીર્થ કેવું છે? પર્વતમાં જેમ મેરુપર્વત, મુનિમંડળમાં જેમ જિનેશ્વર, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ શ્રેષ્ઠ ગણાય છે, તેમ આ તીર્થ સર્વતીર્થોમાં સવાયું છે. ૧ કર્તા કહે છે કે- અમે આનંદના તરંગથી ભરપૂરપણે આ તીર્થની નવાણું યાત્રા કરી, તે વખતે તીર્થના ગુણરૂપી મેતીએની માળા-આ નવાણું પ્રકારી પૂજારૂપે બનાવીને સંઘના કંઠમાં સ્થાપન કરી. ૨ હેમાભાઈ શેઠના હુકમથી અહિં મુનિમ તરીકે રહેલા મેતીચંદ મલકચંદના રાજ્યમાં આ પૂજાની રચના કરી સર્વ સંઘને હર્ષિત કર્યો. ૩ તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય શ્રી સત્યવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy