SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પૂજાસંગ્રહુ સાથ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નભવના લાહા લીજે; વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ. તીર્થની ૭ સેવનફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર માળા; શુભવીર વિનાદ વિશાળા, મંગળ શિવમાળ. તીરથની ૮ કાવ્ય તથા સત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્ ; વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ . ૧ હૃદ્વિ નિવેશ્ય લેજિનપૂજન, ૐ ૐી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાર્દિક' યજામહે સ્વાહા. આ પ્રમાણે નવાણું પ્રકારની પૂજા કરીએ. મનુષ્યજન્મના લાભ લઇએ, સુપાત્રે દાન આપીએ. આ બધું ચઢતા પરિણામે કરીએ. છ આ તીર્થની સેવા કરવાથી સંસારમાં જીવ આનદ કરે, સુંદર સ્ત્રી, પુષ્કળ ધન અને સુદર ખાળકોની પ્રાપ્તિ થાય. શ્રી શુભવિજયજીના શિષ્ય, કર્તા પ. વીરવિજયજી મહારાજ કહે છે, કે-વિશાળ એવા વિનેાદને પામે અને છેવટે મગળકારી શિવસુ ંદરીની વરમાળા ધારણ કરે-મેક્ષ પામે. ૮ કાવ્ય તથા મત્રને અર્થે પ્રથમ પૂજાને 'તે આપેલ છે તે મુજબ જાણવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy