SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નવાણું પ્રકારી પૂજા સા ગિરિવર દરશન ફર્સન ચેાગે, નિજ રસ્તા ગુણશ્રેણે ચડતા, સવેદનને વિયેાગે રે. એ૦ ૮ શ્રી શુભવીર વસે સુખ માજે, યાનાંતર જઇ અડતા રે; એ ગિરિવર વિમલાચલનામક, ૧૪૩ શિવસુંદરીની સેજે રે, એ ૯ કાવ્ય તથા સત્ર Jain Education International હૃદિ નિવેશ્ય જલેજિનપૂજન, ઋષભમુખ્યજિનાં પ્રવિત્રિતમ ; વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ્ . ૧ ૐ હી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક' યજામહે સ્વાહા. અતિપ્રવૃત્તિ)ને તજે છે, તે પ્રાણી અવ’ચક-સફળ યાગને પામે છે. ગિરિરાજના દર્શન અને સ્પશનના ચેાગથી સવેદનજ્ઞાન (ફક્ત જાણુવા રૂપ જ્ઞાન)ને યાગ થાય છે અર્થાત સ્પન જ્ઞાન (આત્મા સાથે આતપ્રેાત થનાર જ્ઞાન) પ્રાપ્ત થાય છે. ૮ તે સ્પર્શીન જ્ઞાનવાળા આત્મા કમની નિજ રા કરતા ગુણશ્રેણિએ ચઢતા ધ્યાનાંતરદશાને અડે છે-કેવળજ્ઞાન પામે છે. પછી સ કમ ખપાવી શ્રી શુભવીર પ્રભુ શિવસુંદરીની શખ્યામાં મેક્ષાવસ્થામાં અન’તકાળ સુધી સુખ-મેજમાં રહે છે. ૯ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy