SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નવાણું પ્રકારી પૂજા-સાર્થ વિજયભદ્ર ને ઇન્દ્રપ્રકાશે, કહીએ કપદી વાસે રે; એ. મુક્તિનિકેતન કેવળદાયક, ચર્ચાગિરિ ગુણલાયક જે. એ. ૩ એ નામે ભય સઘળા નાસે, જયકમળા ઘર વાસે રે; એ શુકરાજા નિજ રાજ્ય વિલાસી, ધ્યાન ધરે માસી રે. એ જ દ્રવ્ય સેવનથી સાજા તાજા, - જેમ કુકડો ચંદરાજા રે, એ ધ્યાતા દયેય ધ્યાનપદ એકે, ભાવથી શિવફળ ટકે રે. એ ૫ આત્મા નિર્મળ કર્યો, તેથી આ તીર્થનું ૮૨ મુ નામ ઉજજવળગિરિ છે. પછી ૮૩ મું મહાપદ્મ, ૮૪મુ વિશ્વાનંદ નામ વખાણે. ૨ ૮૫ મું નામ વિજયભદ્ર, ૮૬ ઈંદ્રપ્રકાશ, ૮૭ કપદવાસ, ૮૮ મુક્તિનિકેતન, ૮૯ કેવળદાયક અને ૯૦ ચર્ચગિરિ. આ નામે ગુણલાયક છે. ૩ આ નામેથી સર્વ ભય નાશ પામે છે, જયલક્ષમી ઘરમાં આવીને રહે છે. પિતાનું રાજ્ય મેળવવાની ઈચ્છાવાળા શુકરાજાએ આ તીર્થનું છ મહિના ધ્યાન ધર્યું (તેથી તેને રાજ્યની પ્રાપ્તિ થઈ.) ૪ આ તીર્થની દ્રવ્ય સેવાથી પણ પ્રાણી સાજા-તાજા થથ છે, જેમ અપરમાતાએ મંત્રિત દે બાંધવાથી કુકડારૂપે Jain Education International For P For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy