________________
પૂજાસંગ્રહ સાથે
દશમી પૂજા
કદંબ ગણધર કેડશું, વળી સંપ્રતિ જિનરાજ; થાવસ્થા તસ ગણધર, સહસશું સિધ્યા કાજ, ૧
ઢાળી ( ધન્ય ધન્ય જિનવાણું—એ દેશી ) એમ કેઈ સિદ્ધિ વર્યા મુનિરાયા,
નામથી નિર્મળ કાયા રે; એ તીરથ તારું, જાલી મયાલી ને ઉવયાલી,
, સિધ્યા અનશન પાળી રે. એ૦ ૧ દેવકી ષટ્રનંદન ઈહાં સિયા,
આતમ ઉજજવલ કીધા રે; એ. ઉજવળગિરિ મહાપદ્મ પ્રમાણે,
વિધાનદ વખાણે રે. એ ૨
દુહાને અર્થ-ગઈ વીશીના બીજા નિર્વાણ પ્રભુના કદંબ નામના ગણધર અહીં એક કોડ મુનિ સાથે મેક્ષ ગયા છે. અને સંપ્રતિ નામના ૨૪ મા તીર્થંકરના થાવસ્થા નામના ગણધર એક હજાર મુનિ સાથે અહિં સિદ્ધિપદ પામ્યા છે. ૧
ઢાળને અર્થ_એમ અનેક મુનિએ અહિં ક્ષે ગયા છે, જેના નામ લેવાથી પણ કાયા નિર્મળ થાય છે, આ તીર્થ તારનાર છે. જાલી, મયાલી અને ઉવયાલી નામે ત્રણ યાદવકુમારે અનશન કરી અહિં ક્ષે ગયા છે. ૧
દેવકીજીના છ પુત્રો આ તીર્થે સિદ્ધ થયા અને પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org