________________
--
-
નવાણુંપ્રકારી પૂજા સાથે
૧૩૯ શ્રદ્ધા વિણું કેણ ઈહાં આવે રે, આo
લધુ જળમાં કિમ તે નાવે રે; આ૦ તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આ
શુભવીરને હઈડે વહાલો રે. આ૦ ૮
કાવ્ય તથા મંત્ર ગિરિવરં વિમલાચલનામકં,
ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિતમ ; દિ નિવેશ્ય જૉર્જિનપૂજન,
વિમલમાંય કરેમિ નિજાભકમ ૧ » હૈી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા,
અને સંવેગથી ભરેલા મેં મોટો દરીઓ (ભવસમુદ્ર) તર્યો છે. સંસારને મોટો ભાગ તરી ગયે . ૭
હે પ્રભુ! શ્રદ્ધા વિના અહીં આપની પાસે કેણ આવે? હું શ્રદ્ધારૂપ વહાણથી કિનારે લગભગ પહોંચી ગયા છું, પણ થોડા પાણીમાં વહાણ ચાલી શકતું નથી તેથી હે પ્રભુ! હવે મને હાથ પકડી ખેંચી લે, શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે- હે પ્રભુ! મને તમે હૃદયમાં ખૂબ વ્હાલા છે. ૮
કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org